CONSTABLE LIVE BATCH WITH MATERIAL - રીઝનિંગ -ગણિત -બંધારણ -ઇતિહાસ -ભૂગોળ -વારસો -કરંટ અફેર્સ (PDF ) -વિજ્ઞાન ટેકનોલોજી -ગુજરાતી -gk -1 -gk -2 લાઇવ લેક્ચર + રેકોર્ડ લેક્ચર ઉપલબ્ધ છે બેચ નો ટાઇમ ૩થી ૫ રેગ્યુલર રહેશે જે તમે લાઇવ જોઇ શક્શો - બેચમાં એડમીશન લેનાર વિદ્યાર્થીએ પોતાનુ એડ્રસ વ્યવ્સ્થિત આપવાનુ રહેશે કેમ કે એડ્રસ પર મટીરિયલ અહિયાથી મોકલવાનુ હોવાથી [] આ બેચ Live તથા Recorded લેક્ચરની બેચ છે. જેનો Live lecture Course નો સમયગાળો ૧ વર્ષ નો તથા Live Recorded lectures Recorded Lectures {l Validity ૧ વર્ષ નો રહેશે. [] ક્લાસરૂમ બેચમાં એડમીશન લેનાર વિદ્યાર્થીએ દરેક નિયમો વાંચવાના રહેશે. પ્રવેશ લેનાર વિદ્યાર્થીએ જ બેચમાં એડમીશન લીધેલ હશે. તે બેચના બદલે અન્ય સમયગાળાની બેચમાં ફેરફાર કે અદલાબદલી કરી શકાશે નહીં. વિદ્યાર્થીએ એકવાર એડમીશન લીધા પછી કોઇ પણ સંજોગોમાં ફી પરત મળશે નહીં. [] તમે ખરીદેલ Course ના Video, Test અને Materials માત્ર ને માત્ર Application માં જ તમે ખરીદેલા Courseની અંતિમ Validity date સુધી જ જોઇ શકાશે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી કે Application માંથી Video, Screenshot કે print કરી શકાશે નહીં. Live Lecture (Classroom Lecture) – Live Session પછી 24 કલાકમાં Upload થશે. જે બાબતે કોઇ વિદ્યાર્થીએ તકરાર કરવી નહીં. વિદ્યાર્થીએ તકરાર કરવી નહીં. આ બેચમાં સ્પે. કોન્સ્ટેબલ નો Syllabus કવર કરવામાં Vivekananda Academy for GPSC Application ફક્ત એન્ડ્રોઇડ મોબાઇલમાં ચાલશે. લેપટોપ કે ડેસ્કટોપ પર ચાલશે નહી. ઍપ્લિકેશનમાં આપવામાં આવતુ Contain Paid Userના અંગત વપરાશ માટે જ છે. જેનો બીજે કોઇ જગ્યાએ ઉપયોગ કરતાં જણાશે તો Subscription Cancel કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ સંજોગે ફેકલ્ટી બદલી શકાશે નહીં. ઍપ્લિકેશનમાં કોઇ ટેક્નીકલ કારણસર લેક્ચર શિડ્યુલમાં ફેરફાર થઇ શકે છે. આ બાબતે વિદ્યાર્થી કોઇ વાંધો લઇ શકશે નહીં. જાહેર રજા અને અન્ય કોઇ રજા બાબતે સંપૂર્ણ અધિકાર સંસ્થાનો રહેશે. [] જે કોર્ષમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાયેલા વિદ્યાર્થી કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવશે તો Vivekanand Academy તે વિદ્યાર્થીના નામ, ફોટોગ્રાફ, બેઠક નંબરનો ઉપયોગ સમાચારપત્ર કે જાહેરાતમાં હોર્ડિંગ્સ કે ડિજિટલ માર્કેટિંગ હેતુ કરી શકશે. સંજોગો વસાહત – ટાઇમમાં ફેરફાર થઇ શકે છે. Live લેક્ચર (ક્લાસરૂમ લેક્ચર) દરમિયાન કોઇ પણ વિદ્યાર્થીએ બિન-જરૂરી કૉમેન્ટ કરશે તો તે વિદ્યાર્થીને બ્લોક કરી દેવામાં આવશે.